નોકરી
અમે ભરતી કરી રહ્યા છીએ
માર્કેટિંગ અને સેલ્સ એક્ઝિક્યુટિવ (મહિલા)
૨ જગ્યા · ફુલ-ટાઇમ · આણંદ ઓફિસ
તમારું કામ
- Iગ્રાહકોના કૉલ અને વોટ્સએપ ઇન્ક્વાયરીનો જવાબ આપવો
- IIગ્રાહકોને સાઇટ પર લઈ જઈ ઘર બતાવવું અને સમજાવવું
- IIIફોલો-અપ કરવું અને સાઇટ વિઝિટ નક્કી કરવી
અમને કોની જરૂર છે
- Iસારું ગુજરાતી અને થોડું અંગ્રેજી
- IIઆણંદ કે નજીક રહેતા હોવ અને પોતાનું ટુ-વ્હીલર હોય
- IIIલોકો સાથે આત્મવિશ્વાસથી વાત કરી શકો. સેલ્સનો અનુભવ હોય તો સારું
